Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Mock Test 1
સિંધુ ઘાટીની સભ્યતાનું ગુજરાતનું સૌથી પશ્ચિમનું સ્થળ ?

લોથલ
રંગપૂર
દેસલપર
રોજડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કોની ચૂંટણીમાં નોટા (NOTA) ની જોગવાઇ લાગુ પડતી નથી ?

આપેલ બંને
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આપણા દેશના બંધારણમાં ''કેન્દ્ર પાસે અવશિષ્ટ સતાઓ'' કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?

જાપાન
અમેરિકા
બ્રિટન
કેનેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP