GSSSB Bin Sachivalay Mock Test 1 કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? મૂળરાજ સોલંકી વિસલદેવ વાઘેલા કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી વિસલદેવ વાઘેલા કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? બાળક - છોકરું પર્વત - દીવાલ પલંગ - ખુરશી ગોળો - ગોળી બાળક - છોકરું પર્વત - દીવાલ પલંગ - ખુરશી ગોળો - ગોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ભારતીય સેના એ તાજેતરમાં કયા રાજ્યમાં કવોન્ટમ લેબોરેટરી ની સ્થાપના કરી ? ગુજરાત ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ભારતીય મંત્રીમંડળ વ્યવસ્થાના જનક કોને કહેવામાં આવે છે ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિન્તો લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કેનિંગ લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિન્તો લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું 100% દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ? 7 લીટર 15 લીટર 10 લીટર 5 લીટર 7 લીટર 15 લીટર 10 લીટર 5 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 "બંધારણ સભા દેશના માત્ર એક મોટા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી હતી" - આ કથન કોને કહ્યું છે ? ગાંધીજી ઓસ્ટિન સરદાર પટેલ વિસ્ટન ચર્ચિલ ગાંધીજી ઓસ્ટિન સરદાર પટેલ વિસ્ટન ચર્ચિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP