કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે કલાઈમેટ હેઝાર્ડસ એન્ડ વલ્નરેબિલિટી એટલાસ ઓફ ઈન્ડિયા લૉન્ચ કર્યું ?

જળ શક્તિ મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
આવાસ અને શહેરી મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નેતાજી રિસર્ચ બ્યુરો દ્વારા નેતાજી એવોર્ડ 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

વ્લાદિમીર પુતિન
આપેલ પૈકી એક પણ નહીં
લી સિએન લૂંગ
શિન્ઝો આબે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો‌.

આપેલ બંને
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ.
આપેલ પૈકી એક પણ નહીં
AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ખુંટકઠ્ઠી કાયદો’ ભારતના ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ?

ઓડિશા
ત્રિપુરા
નાગાલેન્ડ
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
આદિ બદ્રી ડેમના નિર્માણ માટે ક્યા રાજ્યે સમજૂતી કરી ?

હિમાચલ પ્રદેશ
આપેલ બંને
હરિયાણા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP