કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં 16 જાન્યુઆરી, 2022ના રોજ COVID-19 રસીકરણની પ્રથમ વર્ષગાંઠ છે. COVID-19 રસીકરણનું 1 વર્ષ પૂર્ણ થવા નિમિતે સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 16 જાન્યુઆરી, 2022ના રોજ COVID-19 રસીકરણની પ્રથમ વર્ષગાંઠ છે. COVID-19 રસીકરણનું 1 વર્ષ પૂર્ણ થવા નિમિતે સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રમતવીરને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? સુમિત અંતિલ અવની લેખડા નીરજ ચોપડા આપેલ તમામ સુમિત અંતિલ અવની લેખડા નીરજ ચોપડા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) 2.0 લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ કંપનીએ IPL 2022ના ટાઈટલ સ્પોર્ન્સના હકો ખરીદ્યા છે ? VIVO TATA રિલાયન્સ OPPO VIVO TATA રિલાયન્સ OPPO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં નિધન પામેલા નર્તક બિરજુ મહારાજ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા હતા ? ભરતનાટ્યમ્ કથક કથકલી કુચીપુડી ભરતનાટ્યમ્ કથક કથકલી કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેનરમાં ઉત્તર પ્રદેશના ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કરવામાં આવ્યું ? ઝાંસી કી રાની રેલવે સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન ઝાંસી કી વીરાંગના રેલવે સ્ટેશન ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન ઝાંસી કી રાની રેલવે સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન ઝાંસી કી વીરાંગના રેલવે સ્ટેશન ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP