કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ક્રિકેટર રે ઈલિંગવર્થનું તાજેતરમાં નિધન થયું, તેઓ ક્યા દેશના પૂર્વ ક્રિકેટર કેપ્ટન હતા ?

દક્ષિણ આફ્રિકા
ઈંગ્લેન્ડ
જર્મની
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની આધારશિલા મુકી ?

મેરઠ
દહેરાદૂન
રાંચી
વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
‘યોગ્યતા' મોબાઈલ ફોન એપ્લિકેશન ___ દ્વારા લોન્ચ કરવામાં આવી

ચૂંટણી આયોગ
કોમન સર્વિસીઝ સેન્ટર્સ (CSC)
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)
સુપ્રીમ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP