ભારતની ભૂગોળ (Geography of India) નાગાર્જુનસાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે ? નાગવલી કૃષ્ણા તુંગભદ્રા ગોદાવરી નાગવલી કૃષ્ણા તુંગભદ્રા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સવાઈ માનસિંહ સ્ટેડિયમ ક્યા રાજ્યમાં આવેલું છે ? હરિયાણા પંજાબ રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બનારસ શહેરનું જૂનું નામ શું ? પટણા અયોધ્યા રાજગીર કાશી પટણા અયોધ્યા રાજગીર કાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. 23.5 ઉ.અ. એકેય નહીં 82.5 પૂ.રે. 68.0 પૂ.રે. 23.5 ઉ.અ. એકેય નહીં 82.5 પૂ.રે. 68.0 પૂ.રે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપીયર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ તિરુવનંતપુરમ્ મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ તિરુવનંતપુરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રદેશિક વિવાદ કોની સાથે છે ? મ્યાનમાર નેપાળ બાંગ્લાદેશ ભૂતાન મ્યાનમાર નેપાળ બાંગ્લાદેશ ભૂતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP