કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રંગોલી ઉત્સવ ‘ઉમંગ’નું આયોજન કર્યું ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેતાજી રિસર્ચ બ્યુરો દ્વારા નેતાજી એવોર્ડ 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા ? આપેલ પૈકી એક પણ નહીં વ્લાદિમીર પુતિન લી સિએન લૂંગ શિન્ઝો આબે આપેલ પૈકી એક પણ નહીં વ્લાદિમીર પુતિન લી સિએન લૂંગ શિન્ઝો આબે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL)એ 'વન નેશન-વન ગ્રિડ-વન ફ્રિકવન્સી'ની કેટલામી વર્ષગાંઠ મનાવી ? બીજી પાંચમી પ્રથમ ત્રીજી બીજી પાંચમી પ્રથમ ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021માં ક્યાં વિસ્તારોનું પ્રથમવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું ? ટાઈગર કોરિડોર આપેલ તમામ ટાઈગર રિઝર્વ ગીરના જંગલો ટાઈગર કોરિડોર આપેલ તમામ ટાઈગર રિઝર્વ ગીરના જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે બંગાળની ખાડીમાં ભારતીય નૌસેના સાથે સમુદ્રી અભ્યાસ કર્યો હતો જેમાં INS શિવાલિક અને INS કદમતે ભાગ લીધો હતો ? ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા જાપાન ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP