ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

સૌપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ : શ્રી કૃષ્ણ સુદામા
પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ : નરસિંહ મહેતા
પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ : શેઠ સગાળશા
પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ : ફાંકડો ફિતૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા
ઉપરવાસ - રઘુવીર ચૌધરી
આંગળિયાત - જોસેફ મેકવાન
વડવાનલ - કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ?

અનંતમૂર્તિ
શિવપ્રકાશ
પુટપ્પા
ગોપીક્રિષ્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?

પ્રથમ ગઝલ-બોધ
પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ
પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ
પ્રથમ નવલકથા-કરણઘેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

આસો માસો શરદ પૂનમની રાત જો...
મન મોર બની થનગાટ કરે...
સૂપડું સવા લાખનું...
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP