બાયોલોજી (Biology)
હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?

કબાટના ખાના બદલવામાં આવે છે.
પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે.
એક પણ નહીં
નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એકકોષજન્ય પ્રોટીન માટે કયું વિધાન સત્ય છે ?

તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે.
તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે.
આપેલ પૈકી એક પણ નહીં
ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ?

ગોલ્ગીકાય
લાઇસોઝોમ
રિબોઝોમ્સ
અંતઃકોષરસજાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા યુનિવર્સિટીના મ્યુઝિયમની વિશેષતા દર્શાવે છે ?

વધુ સમૃદ્ધ અને માહિતીસભર
ઉચ્ચ કક્ષાના
પ્રાથમિક કક્ષાના
સમૃદ્ધ અને અપૂર્ણ માહિતીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગુજરાતમાં ડેરીઉદ્યોગના પ્રણેતા કોણ છે ?

ફહિયાન
વર્ગીસ કુરિયન
હુબેર
વેનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP