GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ઈન્ટરનેટ પર કમ્પ્યૂટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે ?

Spooting
Sniffer
Denial of service attack
Malicious code

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નાણાકીય વર્ષ પૂરું થયા પછી કેટલા સમયમાં કંપનીના વાર્ષિક હિસાબો વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવા પડે ?

છ માસમાં
આપેલ પૈકી એક પણ નહીં
બાર માસમાં
ત્રણ માસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ઓડિટરતનું પ્રમાણપત્ર કયા પક્ષને ઉદ્દેશીને આપવાનું હોય છે ?

કંપનીના શેરહોલ્ડરોને
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને
કોઈ પક્ષને ઉદ્દેશીને અપાતું નથી
મધ્યસ્થ સરકારને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
એજન્સીનો ___ અંત આવે છે.

પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો
સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા
એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP