GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય.
કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય.
પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય.
કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કંપનીનાં વિસર્જનના કિસ્સામાં ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે ?

ટ્રિબ્યુનલને
સંચાલકોને
લેણદારને
શેરહોલ્ડર્સને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિમી/કલાક અને 40 કિમી/કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

15 સેકન્ડ
16 સેકન્ડ
12 સેકન્ડ
1 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP