GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
માલ ખરીદવાની તકનીક કે જેમાં યોગ્ય ગુણવત્તા, યોગ્ય માત્રામાં, યોગ્ય કિંમતે, યોગ્ય સમયે અને યોગ્ય સ્રોતમાંથી ખરીદી કરવામાં આવે તેને કઈ ખરીદ પદ્ધતિ કહેવાય છે ?

સટ્ટાકીય ખરીદી
બલ્ક ખરીદી
વૈજ્ઞાનિક ખરીદી
પારસ્પરિક ખરીદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
Gmail વિન્ડોમાં વિવિધ પ્રકારની ફાઈલને એટેચ કરવા માટે કયા ચિત્રવાળું આઈકોન જોવા મળે છે ?

પેપર સ્ટીક
પેપર જોઈન્ટર
પેપર સ્ટોન
પેપર ક્લિપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂ. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ?

ખોટ 8 %
ખોટ 3 (19 / 27) %
નફો 3 (14 / 27) %
નફો 8 %

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
રેપોરેટમાં રિઝર્વ બેંક દ્વારા ઘટાડો કરવામાં આવે તો શું થાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
નાણાંની માંગ ઘટે છે
નાણાંનો પુરવઠો વધે છે
નાણાંનો પુરવઠો ઘટે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP