GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. ઉત્તમ સુત્તમ કદમ અધમ ખલનાયક સુત્તમ કદમ અધમ ખલનાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 અતિગુણોત્તર વિતરણ ક્યારે દ્વિપદી વિતરણને અનુસરે છે ? mn → ∞ (m+n) → ∞ n → ∞ m → ∞ mn → ∞ (m+n) → ∞ n → ∞ m → ∞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો. 17/11 11/17 10/16 5/11 17/11 11/17 10/16 5/11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 આધુનિક શબ્દપ્રક્રિયા સોફ્ટવેર નીચેન્તામાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે છે ? WISYWYG WYSIWYG WIGIWIS WISYWIG WISYWYG WYSIWYG WIGIWIS WISYWIG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મૂડી અંદાજપત્ર શાની સાથે જોડાયેલું છે ? ટૂંકાગાળાની મિલકતો આપેલ તમામ લાંબાગાળાની મિલકતો સ્થિર મિલકતો ટૂંકાગાળાની મિલકતો આપેલ તમામ લાંબાગાળાની મિલકતો સ્થિર મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કોઈ એક સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુઓ હોય, તો બંને સમૂહોમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે ? mn m-n m/n m+n mn m-n m/n m+n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP