GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ખોટી જોડણી શોધો. મૂંઝવણ પ્રદક્ષિણા જુનવાણી આત્યતિંક મૂંઝવણ પ્રદક્ષિણા જુનવાણી આત્યતિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પય' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? શ્વાસ અનાજ રાત્રિ જંતુ શ્વાસ અનાજ રાત્રિ જંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વૉરન્ટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે કે ડિવિડન્ડ ચૂકવી દેવું પડે ? 30 દિવસમાં 60 દિવસમાં 21 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 30 દિવસમાં 60 દિવસમાં 21 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શેર અને ડિબેન્ચર પર બાંયધરી કમિશનનો વધુમાં વધુ દર કેટલો છે ? શેર અંગે 12.5% અને ડિબેન્ચર અંગે 10% શેર અંગે 5% અને ડિબેન્ચર અંગે 2.5% શેર અંગે 2.5% અને ડિબેન્ચર અંગે 1% શેર અંગે 7.5% અને ડિબેન્ચર અંગે 5% શેર અંગે 12.5% અને ડિબેન્ચર અંગે 10% શેર અંગે 5% અને ડિબેન્ચર અંગે 2.5% શેર અંગે 2.5% અને ડિબેન્ચર અંગે 1% શેર અંગે 7.5% અને ડિબેન્ચર અંગે 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 "આર્ટિકલ 348ની જોગવાઈઓને આધીન રહીને, સંસદનું કામકાજ હિન્દી અથવા અંગ્રેજીમાં ચલાવવામાં આવશે." - ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ - 111 આર્ટિકલ - 120 આર્ટિકલ - 110 આર્ટિકલ - 123 આર્ટિકલ - 111 આર્ટિકલ - 120 આર્ટિકલ - 110 આર્ટિકલ - 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 "સંઘ માટે એક સંસદ રહેશે, જે રાષ્ટ્રપતિ અને અનુકમે રાજ્યસભા અને લોકસભા નામે ઓળખાતા બે ગૃહોની બનશે." - આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ - 75 આર્ટિકલ - 77 આર્ટિકલ - 73 આર્ટિકલ - 79 આર્ટિકલ - 75 આર્ટિકલ - 77 આર્ટિકલ - 73 આર્ટિકલ - 79 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP