ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ડાયનાસોરના અશ્મિઓ ક્યાં મળી આવે છે ? ધોળાવીરા બાલાસિનોર જુનાગઢ લોથલ ધોળાવીરા બાલાસિનોર જુનાગઢ લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ વનસ્પતિના બીજના તેલમાંથી 'બાયોડીઝલ' મેળવવામાં આવે છે ? ભીલાવા લીમડો રતનજોત બીલી ભીલાવા લીમડો રતનજોત બીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઇ નદી પરની યોજના છે ? નર્મદા મહી સાબરમતી તાપી નર્મદા મહી સાબરમતી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે ? 500 meter 1100 meter 1500 meter 800 meter 500 meter 1100 meter 1500 meter 800 meter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુઇગામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? તાપી બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર તાપી બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે ? તાપ્તી - ગંગા અમદાવાદ - હાવરા ઓખા - રામેશ્વરમ્ નવજીવન તાપ્તી - ગંગા અમદાવાદ - હાવરા ઓખા - રામેશ્વરમ્ નવજીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP