કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારત કઈ ખેત પેદાશનો વિશ્વનું સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો ? શેરડી ગુલાબ ઘઉં કાકડી શેરડી ગુલાબ ઘઉં કાકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે 2030 પહેલાં 50 અબજ ડોલરનું દ્વિપક્ષીય વ્યાપાર લક્ષ્ય નિર્ધારિત કર્યું ? રશિયા દક્ષિણ કોરિયા અમેરિકા જાપાન રશિયા દક્ષિણ કોરિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ક્રિકેટર રે ઈલિંગવર્થનું તાજેતરમાં નિધન થયું, તેઓ ક્યા દેશના પૂર્વ ક્રિકેટર કેપ્ટન હતા ? દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ જાપાન જર્મની દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ જાપાન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 24મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2021માં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ? બેગલુરુ ઘોષણાપત્ર હૈદરાબાદ ઘોષણાપત્ર પુણે ઘોષણાપત્ર મુંબઈ ઘોષણાપત્ર બેગલુરુ ઘોષણાપત્ર હૈદરાબાદ ઘોષણાપત્ર પુણે ઘોષણાપત્ર મુંબઈ ઘોષણાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISR, 2021 અનુસાર, ગુજરાતમાં વનાવરણ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. આપેલ તમામ ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. આપેલ તમામ ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વર્ષ 2022માં ક્યા એકમાત્ર રમતવીરને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો ? ફૈજલ અલી દાર વંદના કટારિયા દેવેન્દ્ર ઝાંઝરિયા અવની લેખડા ફૈજલ અલી દાર વંદના કટારિયા દેવેન્દ્ર ઝાંઝરિયા અવની લેખડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP