કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં આસામ સરકારે ક્યા ઉદ્યોગપતિને આસામ વૈભવ પુરસ્કાર એનાયત કર્યો ? મુકેશ અંબાણી અદાર પુનાવાલા રતન તાતા ગૌતમ અદાણી મુકેશ અંબાણી અદાર પુનાવાલા રતન તાતા ગૌતમ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાન પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. OMISURE RT-PCR કિટ છે. OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. આપેલ તમામ OMISURE RT-PCR કિટ છે. OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને કયા રાજ્ય સાથે જોડે છે. સિક્કિમ મેઘાલય આસામ મણિપુર સિક્કિમ મેઘાલય આસામ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘યોગ્યતા' મોબાઈલ ફોન એપ્લિકેશન ___ દ્વારા લોન્ચ કરવામાં આવી કોમન સર્વિસીઝ સેન્ટર્સ (CSC) ચૂંટણી આયોગ સુપ્રીમ કોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) કોમન સર્વિસીઝ સેન્ટર્સ (CSC) ચૂંટણી આયોગ સુપ્રીમ કોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA) અનુસાર, ભારતમાં વર્ષે 2021માં કેટલા વાઘોનું મૃત્યુ થયું ? 100 126 137 102 100 126 137 102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ 'રુરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ' છે. 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવ્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ 'રુરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ' છે. 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવ્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP