કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું વિધાનો પસંદ કરો. 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસ (25 જાન્યુઆરી)ની થીમ 'મેકિંગ ઈલેકશન્સ ઈન્કલુઝિવ, એક્સિસિબલ એન્ડ પાર્ટિસિપેટિવ' હતી. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (24 જાન્યુઆરી), 2022ની થીમ 'ચેન્જિંગ કોર્સ, ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસ (25 જાન્યુઆરી)ની થીમ 'મેકિંગ ઈલેકશન્સ ઈન્કલુઝિવ, એક્સિસિબલ એન્ડ પાર્ટિસિપેટિવ' હતી. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (24 જાન્યુઆરી), 2022ની થીમ 'ચેન્જિંગ કોર્સ, ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજયે ન્યાયમૂર્તિ હેમા આયોગનું ગઠન કર્યું ? તમિલનાડુ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય આયુષ મિશન કયા વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે ? વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2029 વર્ષ 2050 વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2029 વર્ષ 2050 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 81 92 88 85 81 92 88 85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR. 2021 અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ વનાવરણ ક્યા જિલ્લામાં છે ? વલસાડ તાપી ડાંગ નર્મદા વલસાડ તાપી ડાંગ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP