કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘યોગ્યતા' મોબાઈલ ફોન એપ્લિકેશન ___ દ્વારા લોન્ચ કરવામાં આવી કોમન સર્વિસીઝ સેન્ટર્સ (CSC) ચૂંટણી આયોગ સુપ્રીમ કોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) કોમન સર્વિસીઝ સેન્ટર્સ (CSC) ચૂંટણી આયોગ સુપ્રીમ કોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 16 જાન્યુઆરી 2022ના રોજ ભારતના COVID-19 રસીકરણ અભિયાનની પ્રથમ વર્ષગાંઠને ચિન્હિત કરવા માટે કેટલા રૂપિયાની સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી ? 100 રૂપિયા 1 રૂપિયો 5 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 1 રૂપિયો 5 રૂપિયા 50 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 100 દિવસીય 'પઢે ભારત અભિયાન' લૉન્ચ કર્યું ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સ્થાપક સાયરસ પુનાવાલાને ક્યો પુરસ્કાર એનાયત કરાયો ? પદ્મશ્રી પદ્મ ભૂષણ પદ્મ વિભૂષણ ભારત રત્ન પદ્મશ્રી પદ્મ ભૂષણ પદ્મ વિભૂષણ ભારત રત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સર્વે અનુસાર, વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં કોનું નામ ટોચના સ્થાને છે ? જો બિડેન વ્લાદિમીર પુતિન નરેન્દ્ર મોદી ક્મલા હેરિસ જો બિડેન વ્લાદિમીર પુતિન નરેન્દ્ર મોદી ક્મલા હેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) પદ્મ પુરસ્કારો એનાયત કરવાની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? વર્ષ 1951 વર્ષ 1961 વર્ષ 1949 વર્ષ 1954 વર્ષ 1951 વર્ષ 1961 વર્ષ 1949 વર્ષ 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP