કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ને સંસ્થાગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિનોદ શર્માને વ્યક્તિગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ને સંસ્થાગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિનોદ શર્માને વ્યક્તિગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જાહેર કરાયેલા વર્ષ 2022ના પદ્મ વિભૂષણ પુરસ્કાર અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. કલ્યાણ સિંહ - કલા જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ પ્રભા અત્રે - કલા રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ કલ્યાણ સિંહ - કલા જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ પ્રભા અત્રે - કલા રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તાજેતરમાં ફ્રાન્સમાં કોરોના વાઈરસનો નવો વેરિયેન્ટ મળી આવ્યો. આ વેરિયન્ટને ઈન્સ્ટિટ્યૂટ્સ હોસ્પિટલો-યુનિવર્સિટેયર્સ (IHU અથવા યુનિવર્સિટી હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂટ્સ) નામ અપાયું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ફ્રાન્સમાં કોરોના વાઈરસનો નવો વેરિયેન્ટ મળી આવ્યો. આ વેરિયન્ટને ઈન્સ્ટિટ્યૂટ્સ હોસ્પિટલો-યુનિવર્સિટેયર્સ (IHU અથવા યુનિવર્સિટી હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂટ્સ) નામ અપાયું છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થા/સંગઠને 'ઓપરેશન મિશન અનામત' લૉન્ચ કર્યું ? ભારતીય સૈન્ય ભારતીય રેલવે બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય સૈન્ય ભારતીય રેલવે બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું વિધાનો પસંદ કરો. આપેલ બંને 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસ (25 જાન્યુઆરી)ની થીમ 'મેકિંગ ઈલેકશન્સ ઈન્કલુઝિવ, એક્સિસિબલ એન્ડ પાર્ટિસિપેટિવ' હતી. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (24 જાન્યુઆરી), 2022ની થીમ 'ચેન્જિંગ કોર્સ, ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસ (25 જાન્યુઆરી)ની થીમ 'મેકિંગ ઈલેકશન્સ ઈન્કલુઝિવ, એક્સિસિબલ એન્ડ પાર્ટિસિપેટિવ' હતી. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (24 જાન્યુઆરી), 2022ની થીમ 'ચેન્જિંગ કોર્સ, ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા પેંચ ટાઈગર રિઝર્વમાં કોલરવાલી વાઘણનું મૃત્યુ થયું ? ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP