Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોનેટ' - કાવ્યપ્રકારમાં કેટલી કાવ્યપંક્તિ હોય છે ? 24 15 14 12 24 15 14 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ધૂમકેતુની વાર્તાનો જુમો કયા ગામમાં રહેતો હતો ? આણંદપુર ફતેહપુર પાલણપુર વીરપુર આણંદપુર ફતેહપુર પાલણપુર વીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતનો અરૂણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલ નથી ? નેપાળ મ્યાનમાર ભૂટાન ચીન નેપાળ મ્યાનમાર ભૂટાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? ગિરધર પ્રેમાનંદ નાનાલાલ શામળ ગિરધર પ્રેમાનંદ નાનાલાલ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન'નું વડું મથક ક્યાં આવેલું છે ? ભાવનગર સુરત મહેસાણા આણંદ ભાવનગર સુરત મહેસાણા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી 'સૂર્ય’ - નો વિરોધી શબ્દ જણાવો. રવિ દિનેશ ભાસ્કર મયંક રવિ દિનેશ ભાસ્કર મયંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP