Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની કઈ મહિલા જિમ્નાસ્ટે રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થઈ ઈતિહાસ રચ્યો હતો ? સાક્ષી મલેક દિપા કરમાકર અરૂણિમા પી.વી.સિંધુ સાક્ષી મલેક દિપા કરમાકર અરૂણિમા પી.વી.સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી 'સૂર્ય’ - નો વિરોધી શબ્દ જણાવો. દિનેશ ભાસ્કર મયંક રવિ દિનેશ ભાસ્કર મયંક રવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વડે વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય ? ચાર છ બે ત્રણ ચાર છ બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? આત્મકથા ખંડ જીવનચરિત્ર પ્રવાસ વર્ણન લલિતનિબંધ આત્મકથા ખંડ જીવનચરિત્ર પ્રવાસ વર્ણન લલિતનિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ? વિક્રમાદિત્ય ચન્દ્રગુપ્ત મૌર્ય અશોક સમુદ્રગુપ્ત વિક્રમાદિત્ય ચન્દ્રગુપ્ત મૌર્ય અશોક સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના ___ છે. ¼ 0(zero) 1 ½ ¼ 0(zero) 1 ½ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP