Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉઘાન અને અભ્યારણ્ય જે ઉતરાખંડમાં આવેલું છે, તેનું નામ શું ?

ગોવિંદ
નંદાદેવી
ગંગોત્રી
જીમ કોબેંટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

સતાધાર - આપા ગીગાની સમાધિ
અંજાર - જેસલ તોરલની સમાધિ
અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ
જૂનાગઢ - દાસી જીવણની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP