Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયો શબ્દ "પાવક" શબ્દનો સમાનાર્થી શબ્દ છે ? પાવન અગ્નિ પવન પવિત્ર પાવન અગ્નિ પવન પવિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Rice ___ in Dehradun. grew grow is grown grows grew grow is grown grows ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) જો + બરાબર x, - બરાબર ÷, ÷ બરાબર + અને × બરાબર - હોય તો 20÷40-4×5+6 બરાબર કેટલા થાય ? 50 0(Zero) -15 15 50 0(Zero) -15 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ___ he was reading, the bell rang. when what till while when what till while ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ત્રણ ભિન્ન અસમરેખ બિદુઓમાંથી ___ વર્તુળ/વર્તુળો પસાર થાય છે. એક અનંત શૂન્ય ત્રણ એક અનંત શૂન્ય ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. લગ્ન ન કરવાં પોતાની વાતમાં મક્કમ રહેવું હઠ પકડવી કંઈ પણ ન બોલવું લગ્ન ન કરવાં પોતાની વાતમાં મક્કમ રહેવું હઠ પકડવી કંઈ પણ ન બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP