Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ધૂમકેતુની વાર્તાનો જુમો કયા ગામમાં રહેતો હતો ? પાલણપુર વીરપુર આણંદપુર ફતેહપુર પાલણપુર વીરપુર આણંદપુર ફતેહપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો. ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મારા વડે પત્ર લખાય છે. મેં પત્ર લખાવ્યો. મને પત્ર લખ્યો. હું પત્ર લખું છું. મારા વડે પત્ર લખાય છે. મેં પત્ર લખાવ્યો. મને પત્ર લખ્યો. હું પત્ર લખું છું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Mr. Shah ___ ill for the last five days. has is was has been has is was has been ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉઘાન અને અભ્યારણ્ય જે ઉતરાખંડમાં આવેલું છે, તેનું નામ શું ? ગંગોત્રી ગોવિંદ નંદાદેવી જીમ કોબેંટ ગંગોત્રી ગોવિંદ નંદાદેવી જીમ કોબેંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP