કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અમેરિકાના ડિફેન્સ સેક્રેટરીના સ્ટાફના વડા તરીકે ગુજરાતી મૂળના કયા વ્યક્તિની નિમણૂંક કરવામાં આવી છે ? શ્રી અક્ષય પટેલ શ્રી વ્યોમેશ પટેલ શ્રી પ્રમોદ પટેલ શ્રી કાશ પટેલ શ્રી અક્ષય પટેલ શ્રી વ્યોમેશ પટેલ શ્રી પ્રમોદ પટેલ શ્રી કાશ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા રાજ્ય સરકારે તાજેતરમાં જ ખેડૂતો માટે 'ફ્રૂટ' પોર્ટલનું અનાવરણ કર્યું છે ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કર્ણાટક આમાંથી કોઈ નહિ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કર્ણાટક આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ કોણે અપાવ્યા છે ? શ્રી ફાગુ ચૌહાણ ડૉ.બી.ડી. મિશ્રા શ્રી જગદીપ ધનખર શ્રી કલરાજ મિશ્રા શ્રી ફાગુ ચૌહાણ ડૉ.બી.ડી. મિશ્રા શ્રી જગદીપ ધનખર શ્રી કલરાજ મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં કઈ નવી સબમરીન લોન્ચ કરવામાં આવી છે ? INS કરંજ INS વેલા INS ખંડેરી INS વાગીર INS કરંજ INS વેલા INS ખંડેરી INS વાગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફાધર વાલેસે નીચેનામાંથી કયા પુસ્તક / પુસ્તકો લખ્યા હતા ?1. કુટુંબ મંગળ 2. ધર્મ મંગળ 3. લગ્ન સાગર 1,2,3 માત્ર -1,2 માત્ર -1,3 માત્ર -2,3 1,2,3 માત્ર -1,2 માત્ર -1,3 માત્ર -2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) થાંગ-તા કયા રાજ્યનું માર્શલ આર્ટનું સ્વરૂપ છે ? પંજાબ મધ્ય પ્રદેશ મણિપુર કેરળ પંજાબ મધ્ય પ્રદેશ મણિપુર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP