Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. - આ પંક્તિનો છંદ ઓળખાવો.

સવૈયા
મનહર
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ?

પ્રકાશ જાવડેકર
રવિ શંકર પ્રસાદ
સ્મૃતિ ઈરાની
ડૉ. હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP