Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ?

ગુલઝાર
જાવેદ અખ્તર
સમીર અંજાન
શકીલ બદાયુની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ?

ચન્દ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત
અશોક
વિક્રમાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ઉશનસ્‌' કોનું ઉપનામ છે ?

મણિશંકર રત્નજી ભટ્ટ
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
રતિલાલ રૂપાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP