સામાન્ય વિજ્ઞાન (General Science) -25cm કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય ? -4.0 D -2.5 D 4.0 2.5 D -4.0 D -2.5 D 4.0 2.5 D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) CNGમાં મોટાભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે ? હિલિયમ મિથેન ઓક્સિજન નાઈટ્રોજન હિલિયમ મિથેન ઓક્સિજન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય છે ? હાઇગ્રોમીટર બેરોમીટર થર્મોમીટર રેઈન ગેજ હાઇગ્રોમીટર બેરોમીટર થર્મોમીટર રેઈન ગેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી ? વરાળથી બાફવું નિર્જલીકરણ હિમીકરણ રાસાયણિક સંરક્ષણ વરાળથી બાફવું નિર્જલીકરણ હિમીકરણ રાસાયણિક સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રિકેટ્સ (Rickets) રોગ કયા પ્રકારના વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન -B વિટામિન -D વિટામિન -C વિટામિન -A વિટામિન -B વિટામિન -D વિટામિન -C વિટામિન -A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "સાપેક્ષતાવાદનો સિદ્ધાંત" આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. ન્યૂટન આઈન્સ્ટાઈન હબલ કેપ્લર ન્યૂટન આઈન્સ્ટાઈન હબલ કેપ્લર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP