સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત રાજ્યનો સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ?

31 ડીસેમ્બર
26 જાન્યુઆરી
31 માર્ચ
1લી મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ?

ઔપચારીક ગણાય
અમાન્ય ગણાય
અંશત: માન્ય ગણાય
માન્ય ગણાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP