ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
26 જાન્યુઆરી 2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવનૃત્ય ભાષા શાસ્ત્રમાં આ કયો અલંકાર છે ?

વ્યતિરેક
અનન્વય
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલ વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઈ જોડી સાચી છે ?

સ્થૂળ - સ્થાવર
શુકલ પક્ષ - અજવાળીયું
મુદ્રિત - હસ્તલિખિત
યાચક - ભિક્ષુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવાય છે કે, હાથના કર્યા હૈયે વાગે છે. - રેખાંકિત પદ કયા પ્રકારનું સંયોજક છે ?

અવતરણવાચક
કારણવાચક
વિકલ્પવાચક
સમુચ્ચયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કયું વાક્ય બેહૂદું છે ?

હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP