કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસની ઘોષણા કરી તેણી કઈ રમત સાથે સંકળાયેલી છે ?

બેડમિન્ટન
ટેનિસ
ટેબલટેનિસ
ક્રિકેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
કઈ બેંકે કિસાન પુષ્પક યોજના અંતર્ગત ‘ગરૂડ એરોસ્પેસ' સાથે ભાગીદારી કરી ?

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
એક્સિસ બેંક
બેંક ઓફ બરોડા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP