Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ? રવિ શંકર પ્રસાદ સ્મૃતિ ઈરાની ડૉ. હર્ષવર્ધન પ્રકાશ જાવડેકર રવિ શંકર પ્રસાદ સ્મૃતિ ઈરાની ડૉ. હર્ષવર્ધન પ્રકાશ જાવડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ? ચિત્રવિચિત્રનો મેળો પલ્લીનો મેળો ગાય ગોહરીનો મેળો દૂધરેજનો મેળો ચિત્રવિચિત્રનો મેળો પલ્લીનો મેળો ગાય ગોહરીનો મેળો દૂધરેજનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ઉશનસ્' કોનું ઉપનામ છે ? રતિલાલ રૂપાવાળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિશંકર રત્નજી ભટ્ટ નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવાળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિશંકર રત્નજી ભટ્ટ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ? એનથ્રોપોલોજી એનાટોમી જીરોન્ટોલોજી એક્સ-બાયોલોજી એનથ્રોપોલોજી એનાટોમી જીરોન્ટોલોજી એક્સ-બાયોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાત કોને 'ભગતબાપુ' તરીકે ઓળખે છે ? સ્વામી આનંદ મકરંદ દવે દુલા ભાયા કાગ ભોજા ભગત સ્વામી આનંદ મકરંદ દવે દુલા ભાયા કાગ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) અમરતકાકી - કઈ કૃતિનું પાત્ર છે ? જનમટીપ લોહીની સગાઈ જુમો ભિસ્તી શરણાઈના સૂર જનમટીપ લોહીની સગાઈ જુમો ભિસ્તી શરણાઈના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP