Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ? મોહનલાલ પંડ્યા વીર સાવરકર સરદારસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્મા મોહનલાલ પંડ્યા વીર સાવરકર સરદારસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વડે વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય ? ત્રણ ચાર છ બે ત્રણ ચાર છ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Find out the opposite meaning of ‘Latter’ final former second first final former second first ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? સોળમી બારમી ચૌદમી પંદરમી સોળમી બારમી ચૌદમી પંદરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સોયદોરો - શબ્દનો સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ બહુવ્રીહિ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ બહુવ્રીહિ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP