Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'વા વાયા ને વાદળ ઉમટ્યા' - પંક્તિનો અલંકાર ઓળખાવો. યમક વર્ણાનુપ્રાસ રૂપક ઉપમા યમક વર્ણાનુપ્રાસ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી 'સૂર્ય’ - નો વિરોધી શબ્દ જણાવો. દિનેશ ભાસ્કર મયંક રવિ દિનેશ ભાસ્કર મયંક રવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ? અભય દીવો કેસ્કોગ્રાફ થર્મોમીટર ટ્રાન્સફોર્મર અભય દીવો કેસ્કોગ્રાફ થર્મોમીટર ટ્રાન્સફોર્મર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? પ્રકાશની ગતિ અંતર દ્રવ્ય સમય પ્રકાશની ગતિ અંતર દ્રવ્ય સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 18/5³ ને દશાંશ ચિન્હ પછી ___ અંકો છે. 5 2 4 3 5 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરિસ્થિતિ પરીસ્થીતી પરીસ્થિતિ પરિસ્થિતી પરિસ્થિતિ પરીસ્થીતી પરીસ્થિતિ પરિસ્થિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP