Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને ___ કહેવાય. ત્રિજ્યા કેન્દ્ર જીવા સ્પર્શક ત્રિજ્યા કેન્દ્ર જીવા સ્પર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ? 999.91 999.99 999.00 909.99 999.91 999.99 999.00 909.99 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ? સાંભર નળ વૂલર ઢેબર સાંભર નળ વૂલર ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આરામખુરશી' શબ્દમાં કયો સમાસ છે ? દ્વંદ્વ ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 0.6 ની વ્યસ્ત સંખ્યા ___ છે. 6/10 10/6 -0.6 6.0 6/10 10/6 -0.6 6.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) બૌધ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ? કલ્પસૂત્ર ભગવદ્ગીતા સારિપુત્ર પ્રકરણ ત્રિપિટક કલ્પસૂત્ર ભગવદ્ગીતા સારિપુત્ર પ્રકરણ ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP