Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ? સંભાજી બાજીરાવ મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ સંભાજી બાજીરાવ મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કઈ સમસ્યા વર્તમાનમાં વૈશ્વિક સમસ્યા છે ? સંપ્રદાયવાદ જ્ઞાતિવાદ ફાસીવાદ આતંકવાદ સંપ્રદાયવાદ જ્ઞાતિવાદ ફાસીવાદ આતંકવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'બારમો ચંદ્રમા હોવો' - આ રૂહિપ્રયોગનો અર્થ જણાવો. દુશ્મનાવટ હોવી મિત્રતા હોવી બારશ હોવી અજવાળું થવું દુશ્મનાવટ હોવી મિત્રતા હોવી બારશ હોવી અજવાળું થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'શોણિત' શબ્દનો અર્થ જણાવો. પુષ્ટિ શોર્ય શુભ્ર રક્ત પુષ્ટિ શોર્ય શુભ્ર રક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 1 મે, 1961 1 મે, 1960 1 મે, 1970 1 મે, 1962 1 મે, 1961 1 મે, 1960 1 મે, 1970 1 મે, 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો ? ઈ.સ. 1947 ઈ.સ. 1757 ઈ.સ. 1857 ઈ.સ. 1657 ઈ.સ. 1947 ઈ.સ. 1757 ઈ.સ. 1857 ઈ.સ. 1657 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP