Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે ? ચરોતર ઝાલાવાડ કાનમ હાલાર ચરોતર ઝાલાવાડ કાનમ હાલાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો. સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમેશ પારેખ વેણીભાઈ પુરોહિત સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમેશ પારેખ વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ___ ને માત્ર એક જ અવયવ છે. 100 1 10 11 100 1 10 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં જ જયપુરમાં રમાયેલ રણજી ટ્રોફી ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ગુજરાતી બેટ્સમેન કોણ છે ? સમિત ગોહેલ ચેતેશ્વર પૂજારા પ્રિયાંક પટેલ રવિન્દ્ર જાડેજા સમિત ગોહેલ ચેતેશ્વર પૂજારા પ્રિયાંક પટેલ રવિન્દ્ર જાડેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ થાય? 45° 180° 25° 90° 45° 180° 25° 90° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં' - છંદ ઓળખાવો. મંદાક્રાન્તા પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી વસંતતિલકા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP