Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત એક ___ દેશ છે. ધર્મ સાપેક્ષ ધર્માંધ ધર્મ નિરપેક્ષ સાંપ્રદાયિક ધર્મ સાપેક્ષ ધર્માંધ ધર્મ નિરપેક્ષ સાંપ્રદાયિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને ___ કહેવાય. ત્રિજ્યા જીવા કેન્દ્ર સ્પર્શક ત્રિજ્યા જીવા કેન્દ્ર સ્પર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Choose the correct synonym of “Invoice”. Pen Sheet Bill Paper Pen Sheet Bill Paper ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'અક્ષ' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. હસ્ત વર્ગ વદન ચક્ષુ હસ્ત વર્ગ વદન ચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ? કશ્મીરમાં બલુચિસ્તાનમાં પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ચીનના કબજા હેઠળના કશ્મીરમાં કશ્મીરમાં બલુચિસ્તાનમાં પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ચીનના કબજા હેઠળના કશ્મીરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નૉબલ પારિતોષિક નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નૉબલ પારિતોષિક નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP