Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ?

વાસ્કો-દ-ગામા
રોબર્ટ ક્લાઈવ
કોલંબસ
કોર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ?

ચીનના કબજા હેઠળના કશ્મીરમાં
કશ્મીરમાં
બલુચિસ્તાનમાં
પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP