Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથેની રૂ. 1600 ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂ।. 1450 લેખે વેચે છે, તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ?

260
250
240
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતીય લોકસભાના વર્તમાન મહિલા અધ્યક્ષ કોણ છે ?

શીલા દીક્ષીત
સુષ્મા સ્વરાજ
સુમિત્રા મહાજન
સ્મૃતિ ઇરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP