Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'શૈવલિની' શબ્દનો અર્થ જણાવો. નદી પરોઢ પંખી ગિરિ નદી પરોઢ પંખી ગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ લીસાં પાનાં પર બરાબર લખાતું નથી' - આ વાક્યમાં વિશેષણ શોધો. બરાબર લખાતું નથી પાનાં લીસાં બરાબર લખાતું નથી પાનાં લીસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન' આ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય ? નેસ બેટ મેરુ બંદર નેસ બેટ મેરુ બંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ? માર્ચ- મે જાન્યુઆરી -ફેબ્રુઆરી જુલાઈ - ઓગસ્ટ ઓક્ટોબર - નવેમ્બર માર્ચ- મે જાન્યુઆરી -ફેબ્રુઆરી જુલાઈ - ઓગસ્ટ ઓક્ટોબર - નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ? રવિન્દ્રનાથ ટાગોર મુનશી પ્રેમચંદ ઉમાશંકર જોષી બંકિમચંદ્ર રવિન્દ્રનાથ ટાગોર મુનશી પ્રેમચંદ ઉમાશંકર જોષી બંકિમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Fill in the blank with correct preposition, “Distribute these chocolates ___ children of this class.” in with between among in with between among ANSWER DOWNLOAD GUJARATI MCQ APP