Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 1 મે, 1960 1 મે, 1961 1 મે, 1970 1 મે, 1962 1 મે, 1960 1 મે, 1961 1 મે, 1970 1 મે, 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર કયો છે ? પદ્યશ્રી પદ્મવિભૂષણ ભારતરત્ન પદ્મભૂષણ પદ્યશ્રી પદ્મવિભૂષણ ભારતરત્ન પદ્મભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) અજંતા-ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ? ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો ? ઈ.સ. 1857 ઈ.સ. 1757 ઈ.સ. 1657 ઈ.સ. 1947 ઈ.સ. 1857 ઈ.સ. 1757 ઈ.સ. 1657 ઈ.સ. 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ? ડૉ. રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મહાત્મા ગાંધી ડૉ. રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ લીસાં પાનાં પર બરાબર લખાતું નથી' - આ વાક્યમાં વિશેષણ શોધો. પાનાં લીસાં લખાતું નથી બરાબર પાનાં લીસાં લખાતું નથી બરાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP