Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) અજંતા-ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર કયો છે ? પદ્મભૂષણ પદ્યશ્રી પદ્મવિભૂષણ ભારતરત્ન પદ્મભૂષણ પદ્યશ્રી પદ્મવિભૂષણ ભારતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે' - અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ યમક ઉપમા વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ યમક ઉપમા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ? બંકિમચંદ્ર રવિન્દ્રનાથ ટાગોર ઉમાશંકર જોષી મુનશી પ્રેમચંદ બંકિમચંદ્ર રવિન્દ્રનાથ ટાગોર ઉમાશંકર જોષી મુનશી પ્રેમચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ' - પંક્તિનો છંદ ઓળખાવો. ઝૂલણા હરિગીત દોહરો ચોપાઈ ઝૂલણા હરિગીત દોહરો ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Choose the correct synonym of “Invoice”. Pen Paper Sheet Bill Pen Paper Sheet Bill ANSWER DOWNLOAD GUJARATI MCQ APP