Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ?

5 મી સપ્ટેમ્બર
5 મી જૂન
18 મી જુલાઈ
18 મી ઓગષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

શિવાજી મહારાજ
સંભાજી
બાજીરાવ
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP