Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન' આ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય ? બંદર બેટ નેસ મેરુ બંદર બેટ નેસ મેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) આર્થિક દષ્ટિથી ભારતનો સમાવેશ કેવા પ્રકારના દેશોમાં થાય છે ? અલ્પવિકસિત પછાત વિકસિત વિકાસશીલ અલ્પવિકસિત પછાત વિકસિત વિકાસશીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે' - અલંકાર જણાવો. વર્ણાનુપ્રાસ યમક અંત્યાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ યમક અંત્યાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત એક ___ દેશ છે. ધર્મ નિરપેક્ષ સાંપ્રદાયિક ધર્મ સાપેક્ષ ધર્માંધ ધર્મ નિરપેક્ષ સાંપ્રદાયિક ધર્મ સાપેક્ષ ધર્માંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? દસ એક અસંખ્ય માત્ર બે દસ એક અસંખ્ય માત્ર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આરામખુરશી' શબ્દમાં કયો સમાસ છે ? દ્વંદ્વ દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી દ્વંદ્વ દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP