Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) આર્થિક દષ્ટિથી ભારતનો સમાવેશ કેવા પ્રકારના દેશોમાં થાય છે ? વિકાસશીલ પછાત અલ્પવિકસિત વિકસિત વિકાસશીલ પછાત અલ્પવિકસિત વિકસિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) મોઢેરા (ગુજરાત)માં વિશ્વ વારસાનું ક્યું સ્થળ આવેલું છે ? સૂર્ય મંદિર હનુમાન મંદિર શિવ મંદિર મહાત્મા મંદિર સૂર્ય મંદિર હનુમાન મંદિર શિવ મંદિર મહાત્મા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ? રવિન્દ્રનાથ ટાગોર ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'બકારી' શબ્દનો અર્થ જણાવો. બકરી બગાસું આવવું ડર લાગવો ઊલટીનો ઊબકો બકરી બગાસું આવવું ડર લાગવો ઊલટીનો ઊબકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ત્રણ કલાકના સમયગાળાને શું કહેવાય ? ક્ષણ પ્રહર ટાણું કલાક ક્ષણ પ્રહર ટાણું કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ? સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બંધારણીય ઇલાજોનો હક સમાનતાનો હક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બંધારણીય ઇલાજોનો હક સમાનતાનો હક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP