Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ લીસાં પાનાં પર બરાબર લખાતું નથી' - આ વાક્યમાં વિશેષણ શોધો. લીસાં પાનાં બરાબર લખાતું નથી લીસાં પાનાં બરાબર લખાતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ? જુલાઈ - ઓગસ્ટ જાન્યુઆરી -ફેબ્રુઆરી ઓક્ટોબર - નવેમ્બર માર્ચ- મે જુલાઈ - ઓગસ્ટ જાન્યુઆરી -ફેબ્રુઆરી ઓક્ટોબર - નવેમ્બર માર્ચ- મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) અર્થની દષ્ટિએ જુદો પડતો શબ્દ જણાવો. ભાસ્કર ભાનુ તરંગિણી રવિ ભાસ્કર ભાનુ તરંગિણી રવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે? બોક્સાઈટ મેંગેનીઝ સીસું તાંબુ બોક્સાઈટ મેંગેનીઝ સીસું તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો. સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમેશ પારેખ વેણીભાઈ પુરોહિત સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમેશ પારેખ વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ચીડના રસમાંથી શું બને છે ? લાખ ટર્પેન્ટાઈન કાથો ગુંદર લાખ ટર્પેન્ટાઈન કાથો ગુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP