Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સમૂહનૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતાં ગીતવિશેષને શું કહેવામાં આવે છે ? રાસ પ્રબંધ આખ્યાન ફાગુ રાસ પ્રબંધ આખ્યાન ફાગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ? 1163 1363 1202 1614 1163 1363 1202 1614 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો. વેણીભાઈ પુરોહિત હરીન્દ્ર દવે સુરેશ દલાલ રમેશ પારેખ વેણીભાઈ પુરોહિત હરીન્દ્ર દવે સુરેશ દલાલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) અર્થની દષ્ટિએ જુદો પડતો શબ્દ જણાવો. રવિ ભાનુ ભાસ્કર તરંગિણી રવિ ભાનુ ભાસ્કર તરંગિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સવારનો નાસ્તો' - માટેનો એક શબ્દ જણાવો. શિરામણ રોઢું જમણ વાળું શિરામણ રોઢું જમણ વાળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ત્રણ કલાકના સમયગાળાને શું કહેવાય ? ટાણું કલાક પ્રહર ક્ષણ ટાણું કલાક પ્રહર ક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP