Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સવારનો નાસ્તો' - માટેનો એક શબ્દ જણાવો. જમણ રોઢું શિરામણ વાળું જમણ રોઢું શિરામણ વાળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ સુવર્ણ મહોત્સવ શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ સુવર્ણ મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો. વેણીભાઈ પુરોહિત રમેશ પારેખ સુરેશ દલાલ હરીન્દ્ર દવે વેણીભાઈ પુરોહિત રમેશ પારેખ સુરેશ દલાલ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક ટન તલનો ભાવ રૂ. 75000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય ? 325 750 3750 75 325 750 3750 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ? રવિન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ઉમાશંકર જોષી મુનશી પ્રેમચંદ રવિન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ઉમાશંકર જોષી મુનશી પ્રેમચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'અક્ષ' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. વર્ગ ચક્ષુ વદન હસ્ત વર્ગ ચક્ષુ વદન હસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP